Ahmedabad : Narendra Modi Stadium માં પોલીસ કૃપાથી મફતમાં જુઓ IPL ની મેચ!
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટિકિટ વિના ઘૂસણખોરી કરતા અનેક પોલીસવાળા-લાગવગીયા માણસોનાં વીડિયો વાયરલ થયા છે.
Advertisement
Ahmedabad : તાજેતરમાં મોટેરા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટિકિટ વિના ઘૂસણખોરી (Intrusion into Narendra Modi Stadium) કરતા અનેક પોલીસવાળા અને લાગવગીયા માણસોનાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ સ્થિતિ સ્ટેડીયમની સુરક્ષા માટે અતિ ગંભીર છે..... જુઓ અહેવાલ...
Advertisement