Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad : દૂષિત પાણી મામલે વિપક્ષનો હોબાળો

Ahmedabad: કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો ટેસ્ટ પ્રક્રિયા બાદ નાગરિકોને પાણી સપ્લાય કરવામાં આવશે પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રૂપિયા 300 કરોડનો ખર્ચ થશે Ahmedabad: અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ અને...
Advertisement
  • Ahmedabad: કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો
  • ટેસ્ટ પ્રક્રિયા બાદ નાગરિકોને પાણી સપ્લાય કરવામાં આવશે
  • પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રૂપિયા 300 કરોડનો ખર્ચ થશે

Ahmedabad: અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધી રહ્યા છે. ઇન્દોર શહેરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત મિટીંગના દોર શરૂ થઈ ગયા છે. જેમાં અમદાવાદમાં દૂષિત પાણી મામલે વિપક્ષનો હોબાળો થયો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં આવતા દૂષિત પાણી મામલે હોબાળો થયો છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં પ્રદર્શન થયુ છે.

Advertisement
Tags :
Advertisement

.

×