Ahmedabad : સાણંદનાં લંબે નારાયણ આશ્રમમાં ધ્વજારોહણ સાથે યજ્ઞનો શુભારંભ
23 એપ્રિલથી 1 મે 2025 નાં રોજ બગલામુખી માતાનો 108 કુંડી મહાયજ્ઞ (108 Kundi Mahayagya of Baglamukhi Mata) થવા જઈ રહ્યો છે.
Advertisement
Ahmedabad : સાણંદ તાલુકાનાં (Sanand) સનાથલ ગામ સ્થિત લંબે નારાયણ આશ્રમમાં (Lambe Narayan Ashram) ગુજરાતમાં પ્રથમવાર આગામી તારીખ 23 એપ્રિલથી 1 મે 2025 નાં રોજ બગલામુખી માતાનો 108 કુંડી મહાયજ્ઞ (108 Kundi Mahayagya of Baglamukhi Mata) થવા જઈ રહ્યો છે. આજે સાધુ-સંતો, મહંતો અને સેવકોની હાજરીમાં ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો છે...જુઓ અહેવાલ...
Advertisement