Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ શિબિરનું આયોજન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 11 જૂન, 2025ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં અંદાજિત 14,000 લોકો હાજર છે.
Advertisement

Sabarmati Riverfront Yoga Camp : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 11 જૂન, 2025ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં અંદાજિત 14,000 લોકો હાજર છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાનનો એક ભાગ છે, જેનો હેતુ રાજ્યના લોકોને યોગ દ્વારા નિરોગી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે.

Advertisement
Tags :
Advertisement

.

×