ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉર્ફી જાવેદ સ્ટાઈલ ! હદ છે, શરીર પર ફૂલોને ટેપ વડે ચોંટાડી ટોપ બનાવ્યું

પોતાની અતરંગી સ્ટાઇ માટે જાણીતી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના અલગ-અલગ આઉટફિટ્સના વિડીયો શેર કરીને ફેન્સનું મનોરંજન કરતી રહે છે. હવે તેણે પોતાનો નવો વિડીયો શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. અતરંગી આઉટફિટ્સ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સ્ટાર છે. તે તેના અતરંગી આઉટફિટ્સ દ્વારા ઘણી હેડલાઇન્સમાં રહે છે. અત્યાર સુધી, ઉર્ફીએ રેઝર, ઇલેક્ટ્રિક વાયર, કેન્ડી, ફોટા, સેફ
09:55 AM Sep 02, 2022 IST | Vipul Pandya
પોતાની અતરંગી સ્ટાઇ માટે જાણીતી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના અલગ-અલગ આઉટફિટ્સના વિડીયો શેર કરીને ફેન્સનું મનોરંજન કરતી રહે છે. હવે તેણે પોતાનો નવો વિડીયો શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. અતરંગી આઉટફિટ્સ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સ્ટાર છે. તે તેના અતરંગી આઉટફિટ્સ દ્વારા ઘણી હેડલાઇન્સમાં રહે છે. અત્યાર સુધી, ઉર્ફીએ રેઝર, ઇલેક્ટ્રિક વાયર, કેન્ડી, ફોટા, સેફ
પોતાની અતરંગી સ્ટાઇ માટે જાણીતી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના અલગ-અલગ આઉટફિટ્સના વિડીયો શેર કરીને ફેન્સનું મનોરંજન કરતી રહે છે. હવે તેણે પોતાનો નવો વિડીયો શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. 
અતરંગી આઉટફિટ્સ 
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સ્ટાર છે. તે તેના અતરંગી આઉટફિટ્સ દ્વારા ઘણી હેડલાઇન્સમાં રહે છે. અત્યાર સુધી, ઉર્ફીએ રેઝર, ઇલેક્ટ્રિક વાયર, કેન્ડી, ફોટા, સેફ્ટી પિન, સિલ્વર વર્ક જેવી ઘણી અલગ-અલગ વસ્તુઓમાંથી તેના આઉટફિટ્સ બનાવ્યા છે, હવે તેણે સેલોટેપ વડે પોતાનું ટોપ બનાવ્યું છે. વાસ્તવમાં, ઉર્ફીએ બોડી પર આગળના ભાગ પર ફૂલો ચોંટાવ્યા છે અને તે પછી ટેપને આગળથી પાછળ પેસ્ટ કરીને તેને ટોપ જેવું બનાવી દીધું છે. 

ટોપ ફ્લોન્ટ કરતી વખતે ઉર્ફીનું બેલેન્સ બગડ્યું
આ સાથે ઉર્ફીએ ડેનિમ જીન્સ પહેર્યું છે. વિડીયોમાં તમે જોશો કે ટોપ ફ્લોન્ટ કરતી વખતે ઉર્ફીનું બેલેન્સ બગડે છે અને તે સતત પડતી રહી છે. જો કે આ વાતને અવગણીને તે પોતાની મસ્તીમાં મસ્ત છે. ઉર્ફીના આ વિડીયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ કહે છે કે તમે હંમેશા તમારી સર્જનાત્મકતાથી આશ્ચર્યચકિત કરો છો. તો કોઈ કહે છે કે એવું કંઈ નથી જે તમે આઉટફિટમાં ટ્રાય ન કરી શકો.
સ્ટાઈલ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત
ઉર્ફીએ અગાઉ ગણેશ ચતુર્થી પર પોતાનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે ભગવાન ગણેશના ભજન ગાતી જોવા મળે છે. આ દરમિયાન તેણે સૂટ પહેર્યો છે. ઉર્ફીના આ વિડીયોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ ઉર્ફીની આ સ્ટાઈલ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 
રાખીએ ઉર્ફીને પોતાની ચેલી કહ્યી 
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાખીએ મીડિયા સાથે ઉર્ફી વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે હે ઉર્ફી તો મેરી ચેલી હૈ. તેને મીડિયામાં કોણ લાવ્યું? હું લાવી. તે પહેલા તેને કોણ ઓળખતું હતું?
 આ પણ વાંચો- પગમાં ઈજા હોવા છતાં શિલ્પાનું જીમમાં સખત વર્કઆઉટ, જુઓ વિડીયો
Tags :
DressDressingSenseDressingStyleGujaratFirstSocialmediaurfijavedViralVideo
Next Article