ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આખલો બન્યો બાહુબલી, સોશિયલ મીડિયામાં થયો Video વાયરલ

રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના રોડ પરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે શિકારની શોધમાં ઘૂસેલા 5 સિંહોએ એક આખલાને ટાર્ગેટ કર્યો હતો. જોકે આખલાએ એવી બહાદુરી બતાવી હતી કે સિંહો હાંફી...
03:39 PM May 07, 2023 IST | Dhruv Parmar
રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના રોડ પરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે શિકારની શોધમાં ઘૂસેલા 5 સિંહોએ એક આખલાને ટાર્ગેટ કર્યો હતો. જોકે આખલાએ એવી બહાદુરી બતાવી હતી કે સિંહો હાંફી...

રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના રોડ પરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે શિકારની શોધમાં ઘૂસેલા 5 સિંહોએ એક આખલાને ટાર્ગેટ કર્યો હતો. જોકે આખલાએ એવી બહાદુરી બતાવી હતી કે સિંહો હાંફી ગયા હતા. સિંહ આખલાનો શિકાર કરે તે પહેલાં જ આખલાએ દોટ મૂકી અને સિંહનાં ટોળાંને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/WhatsApp-Video-2023-05-07-at-9.52.56-AM.mp4

આ પણ વાંચો : ગાય અને ગોબર પ્રત્યેના પ્રેમનું અનોખું ઉદાહરણ, કન્યાએ પોતાના જ હાથે ગોબરથી સજાવ્યો લગ્નનો માંડવો

Tags :
AmreliGujaratLionVideo Viral
Next Article