ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આલિયા ભટ્ટની તસવીરો બે લોકોએ ગુપ્ત રીતે ખેંચી, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોલીસને કરી અપીલ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) માતા બન્યા બાદ મોટાભાગનો સમય પોતાની દીકરી રાહા સાથે ઘરે વિતાવે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હાલમાં જ જ્યારે તેની એક તસવીર સામે આવી તો તેને જોઈને તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. વાસ્તવમાં, આલિયાની તસવીરો તેના ઘરની હતી, જે તેની પરવાનગી વગર ગુપ્ત રીતે લેવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર ગુસ્સો ફાટી નીકળ્યોઆ તસવીરો એક ન્યૂઝ પોર્ટલ દ્વારા પ્રકાશિત કરવàª
02:52 AM Feb 22, 2023 IST | Vipul Pandya
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) માતા બન્યા બાદ મોટાભાગનો સમય પોતાની દીકરી રાહા સાથે ઘરે વિતાવે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હાલમાં જ જ્યારે તેની એક તસવીર સામે આવી તો તેને જોઈને તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. વાસ્તવમાં, આલિયાની તસવીરો તેના ઘરની હતી, જે તેની પરવાનગી વગર ગુપ્ત રીતે લેવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર ગુસ્સો ફાટી નીકળ્યોઆ તસવીરો એક ન્યૂઝ પોર્ટલ દ્વારા પ્રકાશિત કરવàª
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) માતા બન્યા બાદ મોટાભાગનો સમય પોતાની દીકરી રાહા સાથે ઘરે વિતાવે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હાલમાં જ જ્યારે તેની એક તસવીર સામે આવી તો તેને જોઈને તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. વાસ્તવમાં, આલિયાની તસવીરો તેના ઘરની હતી, જે તેની પરવાનગી વગર ગુપ્ત રીતે લેવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર ગુસ્સો ફાટી નીકળ્યો
આ તસવીરો એક ન્યૂઝ પોર્ટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી, જેના પર આલિયા ગુસ્સે થઈ ગઈ હતી. આલિયાએ ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ જાણકારી આપી છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર તેમની વાયરલ તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યું, "શું તમે મારી મજાક કરી રહ્યા છો... તે હંમેશની જેમ એક સામાન્ય બપોર હતી જ્યારે હું મારા ઘરના લિવિંગ એરિયામાં હતી જ્યારે મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે," મેં ઉપર જોયું, મારા ઘરની બાજુમાં બિલ્ડીંગ પર કેમેરાવાળા બે માણસો ઉભા હતા. શું આ કરવું યોગ્ય છે, શું કોઈને આ કરવાની પરવાનગી મળી શકે છે ? શું આ કોઈની ગોપનીયતાનું ઉલ્લંઘન નથી ? તમારી અને અમારી વચ્ચે એક રેખા હતી જેને તમે આજે પાર કરી દીધી છે.આ સાથે આલિયાએ પોતાની પોસ્ટમાં મુંબઈ પોલીસને પણ ટેગ કર્યું છે.

આ ફિલ્મમાં જોવા મળશે
જણાવી દઈએ કે હાલમાં જ આલિયા ભટ્ટ દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા છેલ્લે બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી, તે ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મને કરણ જોહર ડિરેક્ટ કરી રહ્યો છે. એ દિલ હૈ મુશ્કિલ પછી કરણ લાંબા સમય પછી ડિરેક્ટર તરીકે વાપસી કરવા જઈ રહ્યા છે.

આપણ વાંચો- દાદા સાહેબ ફાળકે એવોર્ડ પર કંગના રનૌત ગુસ્સે, 'નેપો માફિયાઓનો એવોર્ડ પર કબજો' : કંગના રનૌત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
actorssaveactressactorssaveactressesfromembarrassingmomentactorssaveactressfromcrowdactorssaveactressfromembarrassingmomentactorssaveactressfromwardrobemalfunctionactressembarrassingmomentsdressaliabhatt'sfirstlookwithherbabygirlaliabhatt'sfirstlookwithherdaughteraliabhatt'sgrandwelcomewithherbabyaliabhatt'ssecretbeautytipsaliabhattannouncespregnancyneetukapoorreactionaliabhattbabypicaliabhattbabypicturealiabhattbeautysecretsaliabhattbeautysecretsinhindialiabhattskinsecretaliabhattweddingdressaliyabhattaliyabhattbabyaliyabhattbabyboybollywoodactorssaveactressGujaratFirstiffoodwerepeopleindia'sgottalentranbirkapoorandaliabhattsecretlygettingmarriedsamanthapushpabehindthescenessocialexperimentSocialmediasocialmessagesonunigamonthestreettalentshowsonsonytheinternaltruth
Next Article