ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરત : પાંડેસરામાં કથીત પત્રકારને માર પડ્યો, વીડિયો વાયરલ

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરતા કથીત પત્રકારને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મીનગરમાં ગેરકાયદેસર રીતે આ કથીત પત્રકારે રુપિયાની માગ કરી હતી. સાપ્તાહિક પેપરના નામે બે યુવાનોએ બુટલેગરને ધમકાવતાં તેને માર પડ્યો...
03:08 PM May 16, 2023 IST | Vipul Pandya
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરતા કથીત પત્રકારને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મીનગરમાં ગેરકાયદેસર રીતે આ કથીત પત્રકારે રુપિયાની માગ કરી હતી. સાપ્તાહિક પેપરના નામે બે યુવાનોએ બુટલેગરને ધમકાવતાં તેને માર પડ્યો...
https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/WhatsApp-Video-2023-05-16-at-14.45.55.mp4
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરતા કથીત પત્રકારને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મીનગરમાં ગેરકાયદેસર રીતે આ કથીત પત્રકારે રુપિયાની માગ કરી હતી. સાપ્તાહિક પેપરના નામે બે યુવાનોએ બુટલેગરને ધમકાવતાં તેને માર પડ્યો હોવાનું કહેવાય છે. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Tags :
JournalistSuratviral video
Next Article