Gandhinagar માં Harsh Sanghvi ને મળ્યા Alpesh Kathiriya, Gondal વિશે શું આપ્યા પુરાવા ?
પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sandhvi) સાથે મુલાકાત કરી હતી.
Advertisement
પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sandhvi) સાથે મુલાકાત કરી હતી. ગોંડલની (Gondal) મુલાકાત દરમિયાન સમર્થકો સાથે બબાલ અને તેમની વિરુદ્ધ થયેલ પોલીસ કાર્યવાહી અંગે રજૂઆત કરી હોવાની માહિતી છે. સમગ્ર ઘટના અંગે અલ્પેશ કથિરીયાએ પણ માહિતી આપી હતી....જુઓ અહેવાલ
Advertisement