Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ambaji મંદિરનાં ચેરમેન જિ. પોલીસવડાએ આરતી કરી

ભાદરવી મહાકુંભ 2024 નો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. અંબાજી મંદિરનાં ચેરમેને રથ ખેંચી પ્રારંભ કરાવ્યો હતો. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરાઈ હતી. અંબાજી મંદિરનાં ચેરમેન જિ. પોલીસવડા દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. 7 દીવસ સુધી...
Advertisement

ભાદરવી મહાકુંભ 2024 નો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. અંબાજી મંદિરનાં ચેરમેને રથ ખેંચી પ્રારંભ કરાવ્યો હતો. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરાઈ હતી. અંબાજી મંદિરનાં ચેરમેન જિ. પોલીસવડા દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. 7 દીવસ સુધી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જોવા મળશે.

Advertisement
Tags :
Advertisement

.

×