Ambalal Patel । રાજ્યમાં કમોસમી વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી
3-4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થશે મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ સહિતના ભાગોમાં વરસાદ મધ્ય-દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં અત્યારે ઠંડીથી લોકોને રાહત મળી છે, જો કે સામે પાછી અંબાલાલ પટેલે કમોસમી વરસાદ (Unseasonal...
06:42 PM Feb 03, 2025 IST
|
SANJAY
- 3-4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થશે
- મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ સહિતના ભાગોમાં વરસાદ
- મધ્ય-દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે
Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં અત્યારે ઠંડીથી લોકોને રાહત મળી છે, જો કે સામે પાછી અંબાલાલ પટેલે કમોસમી વરસાદ (Unseasonal Rain)ની આગાહી પણ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ આગાહી આપી છે. આગામી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાનો છે.
Next Article