Ambalal Patel Forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, તમારા વિસ્તારમાં વરસાદ આવશે કે નહીં ? જુઓ VIDEO
Ambalal Patel Forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે વરસાદની મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે.
Advertisement
Ambalal Patel Forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે વરસાદની મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા સાથે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં ચેતવણી આપી છે કે નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે અને 8 જુલાઈ બાદ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જુઓ વીડિયો..

