Unseasonal Rain : રાજ્યમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે આ વરસાદ આવશે સુરત, ભરુચમાં વરસાદને લીધે હળવા વરસાદની આગાહી કરવામાં આવી મીન રાશીનો શનિ દેશ અને દુનિયામાં ચક્રવાત માટે જવાબદાર Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં લાંબા સમય સુધી...
02:06 PM Oct 30, 2025 IST
|
SANJAY
- Gujarat Rain: અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે આ વરસાદ આવશે
- સુરત, ભરુચમાં વરસાદને લીધે હળવા વરસાદની આગાહી કરવામાં આવી
- મીન રાશીનો શનિ દેશ અને દુનિયામાં ચક્રવાત માટે જવાબદાર
Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં લાંબા સમય સુધી કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે. આગામી 12 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, મોન્થા વાવાઝોડાની અસરથી 2 નવેમ્બર સુધી પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. 8 થી 15 નવેમ્બર વચ્ચે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ડિસેમ્બર મહિનામાં પણ વરસાદી માવઠું રહેશે.
Next Article