Gujarat Weather : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા ખેડૂતોની ચિંતા વધી
રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં આવી શકે છે પલટો ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી...
Advertisement
- રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં આવી શકે છે પલટો
- ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા
- 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર
ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા સાથે દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમજ 10થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
Advertisement