Gujarat Weather : પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યમાં ચાલુ રહેશે વરસાદી માહોલ
10 જૂન આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે 18 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ જશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં પશ્ચિમ વિક્ષેપના કારણે...
Advertisement
- 10 જૂન આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે
- 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે
- 18 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ જશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. 10 જૂન આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. તેમજ 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે. તથા 18 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ જશે.
Advertisement
Advertisement