Gujarat Monsoon Forecast : રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel એ જણાવ્યું છે કે અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ યથાવત રહેશે અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ હવામાન નિષ્ણાત Ambalal Patel ની વરસાદ મામલે આગાહી સામે આવી છે. જેમાં...
02:56 PM Aug 21, 2025 IST
|
SANJAY
- Ambalal Patel એ જણાવ્યું છે કે અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ યથાવત રહેશે
- અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ થશે
- દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ
હવામાન નિષ્ણાત Ambalal Patel ની વરસાદ મામલે આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. તથા અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ થશે.
Next Article