Dwarka : અંબાણી પરિવારનું પાઠશાળાના બાળકો દ્વારા મંત્રોચ્ચારથી ભવ્ય સ્વાગત
રિલાયન્સ જૂથના અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ પદયાત્રા કરી દ્વારકાધીશના દર્શને પહોંચ્યા અનંત અંબાણી દ્વારકામાં અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રિલાયન્સ જૂથના અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ થઇ છે. જેમાં અનંત અંબાણી પદયાત્રા કરી દ્વારકાધીશના દર્શને પહોંચ્યા છે. દ્વારકામાં અંબાણી...
Advertisement
- રિલાયન્સ જૂથના અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ
- પદયાત્રા કરી દ્વારકાધીશના દર્શને પહોંચ્યા અનંત અંબાણી
- દ્વારકામાં અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
રિલાયન્સ જૂથના અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ થઇ છે. જેમાં અનંત અંબાણી પદયાત્રા કરી દ્વારકાધીશના દર્શને પહોંચ્યા છે. દ્વારકામાં અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમજ અંબાણી પરિવારે રામ નવમીની શુભકામનાઓ પાઠવી છે. જેમાં નીતા અંબાણીએ જણાવ્યું છે કે આજે મા તરીકે મને બહુ ગર્વ થાય છે. મારા અનંતે દ્વારકા સુધીની યાત્રા પૂર્ણ કરી છે. અનંતના આજે 30 વર્ષ પૂર્ણ થયા છે. અનંતના જન્મ દિવસે રામ નવમી હતી.
Advertisement