ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambuja Cement: Gujarat First ના ઓપરેશન અસુરના પડઘા Gandhinagarમાં

Ambuja Cement: અંબુજા સિમેન્ટ અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તે ‘ઓપરેશન અસુર’ના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘GPCBએ રિપોર્ટ સોંપ્યો હશે તો પગલા...
08:21 PM Oct 01, 2024 IST | VIMAL PRAJAPATI
Ambuja Cement: અંબુજા સિમેન્ટ અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તે ‘ઓપરેશન અસુર’ના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘GPCBએ રિપોર્ટ સોંપ્યો હશે તો પગલા...

Ambuja Cement: અંબુજા સિમેન્ટ અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તે ‘ઓપરેશન અસુર’ના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘GPCBએ રિપોર્ટ સોંપ્યો હશે તો પગલા લેવામાં આવશે’ નોંધનીય છે કે, અદાણીની અંબુજા સિમેન્ટ સામે પગલા લેવાની મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી છે. મહત્વની વાત એ છે કે, જો કે દોઢ-દોઢ મહિનો વિત્યો છતાં પગલા કેમ ન લેવાયા તે સવાલ છે. પરંતુ હવે જોવાનું એ છે કે, આખરે ‘કંપની રાજ’ ક્યારે અને કેવી કાર્યવાહી સામે કરવામાં આવશે?

Tags :
GandhinagarGandhinagar NewsGround Zero ReportingGujarat First Ground Zero ReportingMinister Rishikesh PatelOperation Asura on Ambuja Cement
Next Article