Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad માં AMC કોમ્યુનિટી હોલ જર્જરિત હાલતમાં, ફાયર સેફ્ટીનો પણ અભાવ

AMC કોમ્યુનિટી હોલમાં તમે કોઈ પ્લાનિંગ કરવાનું વિચરતા હોય તો ચેતી જજો. તમારા જીવ પર જોખમ થઈ શકે છે. 
Advertisement

AMC કોમ્યુનિટી હોલમાં તમે કોઈ પ્લાનિંગ કરવાનું વિચરતા હોય તો ચેતીને રહેજો. તમારા જીવ પર જોખમ થઈ શકે છે.  AMCને લોકોના જીવની કોઈ પડી નથી. કારણકે આ જ હોલની જર્જરિત હાલત જોઈ દરિયાપુરના MLA કૌશિક જૈને રજૂઆત કરી તો પણ નથી સાંભળી તો તમારી વાત તો ક્યાંથી પહોંચશે.

Advertisement
Tags :
Advertisement

.

×