Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad માં પડેલા વરસાદમાં AMCની કામગીરીની પોલ ખુલી, જુઓ Video

 Ahmedabad News: અમદાવાદમાં પડેલા વરસાદ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે, જેનાથી તંત્રના દાવા માત્ર કાગળ પર જ સીમિત હોવાનું સ્પષ્ટ જણાય છે.
Advertisement

 Ahmedabad News: અમદાવાદમાં પડેલા વરસાદ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે, જેનાથી તંત્રના દાવા માત્ર કાગળ પર જ સીમિત હોવાનું સ્પષ્ટ જણાય છે. શહેરના મકરબા અંડરપાસ બહાર વરસાદ બંધ થયા બાદ ડ્રેનેજના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેને પગલે AMCના વહીવટીતંત્રની તૈયારીઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×