Ame Gujarati : Hitu Kanodia & Mona Thiba Kanodia ગુજરાતી પાવર કપલની રસપ્રદ વાતો
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા અભિનેતા અને અભિનેત્રી Hitu Kanodia અને Mona Thiba Kanodia સાથે ખાસ વાતચીત કરી છે.
Advertisement
Ame Gujarati એક અનોખો શો છે, જ્યાં ગુજરાતીઓ સાથે વિશેષ વાતચીત થાય છે. આ શોમાં અમે ગુજરાતની સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓ અને ગુજરાતીઓની સફળતાની વાતો શેર કરીએ છીએ. આ ખાસ એપિસોડમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા અભિનેતા અને અભિનેત્રી Hitu Kanodia અને Mona Thiba Kanodia સાથે ખાસ વાતચીત કરી છે...જુઓ આ અહેવાલ...
Advertisement