ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pakistan નાં રક્ષામંત્રીના નિવેદન મુદ્દે Congress પર અમિત શાહના આકરા પ્રહાર

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી મુદ્દે પાકિસ્તાનનાં રક્ષામંત્રી આસિફ ખ્વાજાએ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના રક્ષાંમંત્રી આસિફ ખ્વાજાએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A પુન:સ્થાપિત કરવાના વાયદા અંગે કોંગ્રેસ ગઠબંધનનું સમર્થન કરતાં રાજનીતિક વિવાદ છંછેડાયો છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કરીને રાહુલ ગાંધી અને...
04:31 PM Sep 19, 2024 IST | Vipul Sen
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી મુદ્દે પાકિસ્તાનનાં રક્ષામંત્રી આસિફ ખ્વાજાએ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના રક્ષાંમંત્રી આસિફ ખ્વાજાએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A પુન:સ્થાપિત કરવાના વાયદા અંગે કોંગ્રેસ ગઠબંધનનું સમર્થન કરતાં રાજનીતિક વિવાદ છંછેડાયો છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કરીને રાહુલ ગાંધી અને...

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી મુદ્દે પાકિસ્તાનનાં રક્ષામંત્રી આસિફ ખ્વાજાએ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના રક્ષાંમંત્રી આસિફ ખ્વાજાએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A પુન:સ્થાપિત કરવાના વાયદા અંગે કોંગ્રેસ ગઠબંધનનું સમર્થન કરતાં રાજનીતિક વિવાદ છંછેડાયો છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

Tags :
Amit BhaiArticle 370 and 35AAsif KhawajaCongressGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJammu and KashmirLatest Gujarati NewsPakistanrahul-gandhi
Next Article