Amit Shah : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વિકાસભેટ
ગીરસોમનાથ જિલ્લામાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ કરાવી છે.
06:57 PM Mar 08, 2025 IST
|
Vipul Sen
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતને વિકાસભેટ આપી છે. ગીરસોમનાથ જિલ્લામાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ કરાવી છે. જ્યારે કોડીનાર અને તાલાલામાં બંધ સુગર મિલોનું પુનરુત્થાન કરાવ્યું છે. કોડીનારમાં અમિતભાઈ શાહે જનસભા પણ ગજવી હતી. તેમણે કહ્યું કે, 2002માં હું આ જ સુગર મિલમાં રોકાયો હતો....જુઓ અહેવાલ....
Next Article