ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં અમિત શાહે વિપક્ષને આપ્યો જડબાતોડ જવાબ

લોકસભા(Lok Sabha)માં અવિશ્વાસ પ્રસ્તાવ (motion of no confidence) પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)કોંગ્રેસ અને તેની અગાઉની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અગાઉની કોંગ્રેસ સરકારો દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની ગણતરી કરી હતી. તેમણે રાહુલ ગાંધી (Rahul...
10:31 AM Aug 10, 2023 IST | Hardik Shah
લોકસભા(Lok Sabha)માં અવિશ્વાસ પ્રસ્તાવ (motion of no confidence) પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)કોંગ્રેસ અને તેની અગાઉની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અગાઉની કોંગ્રેસ સરકારો દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની ગણતરી કરી હતી. તેમણે રાહુલ ગાંધી (Rahul...

લોકસભા(Lok Sabha)માં અવિશ્વાસ પ્રસ્તાવ (motion of no confidence) પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)કોંગ્રેસ અને તેની અગાઉની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અગાઉની કોંગ્રેસ સરકારો દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની ગણતરી કરી હતી. તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો - અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો બીજો દિવસ, Rahul Gandhi કરશે ચર્ચા, Amit Shah, Smruti Irani આપશે જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit ShahBJPCongressHome MinisterHome Minister Amit Shahlok-sabhaParliament Monsoon Session 2023Union Home Minister Amit Shah
Next Article