Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કરશે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Union Home Minister Amit Shah) બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ (Inauguration) અને ખાતમુહૂર્ત (Foundation Stone) કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ મુખ્યત્વે શિક્ષણ, ગ્રામીણ સુવિધા અને સામાજિક માળખાના નિર્માણ પર ભાર મૂકશે....જુઓ અહેવાલ...
Advertisement