ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah Gujarat Visit: અમિતભાઈ શાહના હસ્તે પલ્લવ ઓવર બ્રિજનું લોકાર્પણ

આજે અમિત શાહે અમદાવાદમાં 117 કરોડ રૂપિયાના ખર્ચે 132 ફીટ રિંગ રોડ પર નિર્માણ પામેલા પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ છે.
07:07 PM May 18, 2025 IST | Hardik Prajapati
આજે અમિત શાહે અમદાવાદમાં 117 કરોડ રૂપિયાના ખર્ચે 132 ફીટ રિંગ રોડ પર નિર્માણ પામેલા પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ છે.

Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહે અમદાવાદમાં 117 કરોડ રૂપિયાના ખર્ચે 132 ફીટ રિંગ રોડ પર નિર્માણ પામેલા પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ છે. આ બ્રિજ દરરોજ લગભગ 1.5 લાખ મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત આપશે, જેનાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે. જૂઓ અહેવાલ...

Tags :
AMCAmit ShahCentral Home MinisterGujarat tour 2025Pallav Fly Owerbridge
Next Article