Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah: ગૃહમંત્રી અમિતભાઈ શાહે નેશનલ IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ધાટન કર્યુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Amit Shah: ) નેશનલ IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ધાટન કર્યુ હતું. દેશના કાઉન્ટર IED અને ઈન્ટરનલ સિક્યોરિટી સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નેશનલ IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ધાટન કર્યુ હતું...દેશના કાઉન્ટર IED અને ઈન્ટરનલ સિક્યોરિટી સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે...NSG દ્વારા બનાવવામાં આવેલા આ પ્લેટફોર્મથી દેશની તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાલમેલ વધુ યોગ્ય બનાવવાનો છે.

Advertisement
Tags :
Advertisement

.

×