Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નળ સરોવર ખાતે તિરંગા યાત્રામાં પહોંચ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નળ સરોવર ખાતે તિરંગા યાત્રામાં પહોંચ્યા છે. અહીં તેમણે ઓપરેશન સિંદૂરના જવાનોની બહાદુરીની બિરદાવી છે. મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે.
Advertisement
Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. Amit Shah આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સૌ પ્રથમ તેઓ સોલા ખાતે 'વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા' મહાસંમેલનમાં સહભાગી થયા હતા. તેમણે નળ સરોવર ખાતેથી તિરંગા યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા છે. જૂઓ અહેવાલ....
Advertisement