Amit Shah Visits Gujarat Today : અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાને લઈને Amit Shah નું નિવેદન
GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મુક્યો અમિત શાહ હવે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે 27 જાન્યુઆરીએ મહાકુંભમાં જઈશ: અમિત શાહ અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં...
02:44 PM Jan 23, 2025 IST
|
SANJAY
- GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મુક્યો
- અમિત શાહ હવે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
- 27 જાન્યુઆરીએ મહાકુંભમાં જઈશ: અમિત શાહ
અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મુક્યો છે. જે બાદ હવે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.અમદાવાદના કાર્યક્રમો વચ્ચે બપોરે શાહ સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે બાદ ફરી અમિત શાહ અમદાવાદ આવશે.
Next Article