“2047ના સપના, 2026ની પીડા ભૂલાઈ?” — Studio On Wheels માં અમિતભાઈ ચાવડાનો બજેટ પર સીધો પ્રહાર
Amitbhai Chavda Budget Reaction : ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 'સ્ટુડિયો ઓન વ્હિલ્સ' (Studio on Wheels) માં ખાસ સંવાદ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda) એ બજેટ (Budget) ની આકરી ટીકા કરતા તેને જનતા માટે 'નિરાશાજનક' ગણાવ્યું છે.
Advertisement
Amitbhai Chavda Budget Reaction : ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 'સ્ટુડિયો ઓન વ્હિલ્સ' (Studio on Wheels) માં ખાસ સંવાદ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda) એ બજેટ (Budget) ની આકરી ટીકા કરતા તેને જનતા માટે 'નિરાશાજનક' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વર્તમાન સમયની હાડમારીઓ ભૂલીને માત્ર ભવિષ્યના બતાવી રહી છે.
Advertisement


