Amitbhai Shah નું સોનીપુર ખાતે સભાને સંબોધન "ખાતમુહૂર્ત ભલે મેં કર્યું કામ ભૂપેન્દ્રભાઈએ કર્યું"
અમિતભાઈ શાહે જાહેરાત કરતા કહ્યું કે, દરેક ગામમાં નાનકડી લાઇબ્રેરી બનાવીશું. 'નાની લાઇબ્રેરીનું જોડાણ ગાંધીનગરની મેગા લાઇબ્રેરી જોડે થશે.
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમના હસ્તે 340 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સોનીપુર ખાતે સભાને સંબોધિત પણ કરી હતી. તેમણે કહ્યું કે, 10 દિવસમાં 1200 કરોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, ખાતમુહૂર્ત ભલે મેં કર્યું પણ કામ ભૂપેન્દ્રભાઈ પેટેલ કર્યું છે. અમિતભાઈ શાહે જાહેરાત કરતા કહ્યું કે, દરેક ગામમાં નાનકડી લાઇબ્રેરી બનાવીશું. 'નાની લાઇબ્રેરીનું જોડાણ ગાંધીનગરની મેગા લાઇબ્રેરી જોડે થશે.......જુઓ અહેવાલ......
Advertisement


