Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amitbhai Shah : સંસદમાં વિપક્ષના હોબાળા મુદ્દે Amitbhai Shah નું નિવેદન

બપોરે 3 વાગ્યે અમે ચર્ચા માટે તૈયાર છીએ. પણ વિપક્ષ ચર્ચા માટે આવે. અમિતભાઈ શાહે આગળ કહ્યું કે, અમે તમામ પ્રકારની ચર્ચા માટે તૈયાર છીએ.
Advertisement

સંસદમાં વિપક્ષ દ્વારા હંગામાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આકરો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે, ભાજપની સરકાર, એનડીએની સરકાર તમામ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. બપોરે 3 વાગ્યે અમે ચર્ચા માટે તૈયાર છીએ. પણ વિપક્ષ ચર્ચા માટે આવે. અમિતભાઈ શાહે આગળ કહ્યું કે, અમે તમામ પ્રકારની ચર્ચા માટે તૈયાર છીએ. પરંતુ, વિપક્ષે પણ ચર્ચા માટે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે, જનતા જોઈ રહી છે કે ચર્ચાથી કોણ ભાગી રહ્યું છે. જનતા નક્કી કરે કોણ ચર્ચાથી ભાગી રહ્યું છે. વિપક્ષ સંસદ ચાલવા દેતુ નથી તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે.........જુઓ અહેવાલ...........

Tags :
Advertisement

.

×