Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Amreli : Diwali ના તહેવારોમાં Amreli Yard Cotton થી છલકાયા, જાણો ભાવ

દિવાળી પહેલાં કપાસ વેચવા ખેડૂતોનો યાર્ડમાં ભારે ધસારો જોવા મળ્યો છે. સાવરકુંડલા યાર્ડમાં 12 હજાર મણ કપાસની આવક નોંધાઈ છે.
Advertisement

Diwali ના તહેવારોમાં Amreli Yard Cotton થી છલકાયા છે. અમરેલી-સાવરકુંડલા APMC માં કપાસની બમ્પર આવક નોંધાઈ છે. દિવાળી પહેલાં કપાસ વેચવા ખેડૂતોનો યાર્ડમાં ભારે ધસારો જોવા મળ્યો છે. સાવરકુંડલા યાર્ડમાં 12 હજાર મણ કપાસની આવક નોંધાઈ છે, જ્યારે અમરેલી યાર્ડમાં 9 હજાર મણ કપાસની આવક થઈ છે. કપાસના ભાવ 1850 રૂપિયા સુધી પહોંચતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સારા ભાવ છતાં ઓછા ઉત્પાદનથી ખેડૂતોની ચિંતા યથાવત છે.....જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×