Amreli : બગસરાની 21 વર્ષની દીકરીનો રાજનીતિમાં ડંકો, નર્સિંગની વિદ્યાર્થિની નકુમ વિશ્વાનો ભવ્ય વિજય
નર્સિંગની વિદ્યાર્થિની નકુમ વિશ્વાનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે.
Advertisement
અમરેલી જિલ્લાના બગસરાની 21 વર્ષની દીકરીનો રાજનીતિમાં ડંકો વાગ્યો છે. નર્સિંગની વિદ્યાર્થિની નકુમ વિશ્વાનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. 855 મતોની સરસાઈથી જીતીને બગસરા નગરપાલિકામાં નકુમ વિશ્વા પહોંચી છે. આ સાથે નકુમ વિશ્વા ભણેલા-ગણેલા યુવાનો માટે પ્રેરણા બની છે. બગસરાની દીકરીએ રાજનીતિના માધ્યમથી સામાજિક પ્રશ્નો ઉકેલવા કેડ બાંધી છે...... જુઓ અહેવાલ.....
Advertisement


