Amreli : ભાજપ નેતા Vipul Dudhat ના સમર્થનમાં આવ્યા સહકારી નેતા Dileep Sanghani
અમરેલીનાં (Amreli) લીલીયામાં BJP નેતા અને DySP વિવાદમાં સહકારી નેતા દિલીપ સંઘાણીની (Dilip Sanghani) પ્રતિક્રિયા સામે આવી છે.
Advertisement
અમરેલીનાં (Amreli) લીલીયામાં BJP નેતા અને DySP વિવાદમાં સહકારી નેતા દિલીપ સંઘાણીની (Dilip Sanghani) પ્રતિક્રિયા સામે આવી છે. દિલીપ સંઘાણી ભાજપ નેતા વિપુલ દૂધાતના (Vipul Dudhat) સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતા વિપુલ દુધાતના આક્ષેપ એકદમ સાચા છે. કોઇ પોલીસ અધિકારી ધમકી આપે ત્યારે ચૂપ નહીં બેસું....જુઓ અહેવાલ....
Advertisement