Amreli : જિલ્લા પંચાયતના પ્રમુખે ભાંગરો વાટ્યો, પ્રથમ દિવસની ભૂલની રાજકીય વર્તુળોમાં ચર્ચામાં
અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખે ભાંગરો વાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રથમ દિવસે જ જિલ્લા પંચાયત દક્ષાબેન ચોડવડીયા વિવાદમાં સપડાયા છે.
Advertisement
અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખે ભાંગરો વાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રથમ દિવસે જ જિલ્લા પંચાયત દક્ષાબેન ચોડવડીયા વિવાદમાં સપડાયા છે. જિ.પં. પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનું જ નામ ભૂલ્યા હોય તેવું જણાયું. આગેવાનોએ ધ્યાન દોરતા ફરી નામ બોલ્યા. જોકે, બીજીવાર હોદ્દો બોલવામાં પણ મુશ્કેલી પડી હતી. અંતે સુધારો કરીને સાચો પરિચય આપ્યો હતો. જવાબદારીનાં પ્રથમ દિવસે જ આવી ઘટના બનતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વેગવંતી થઈ છે......જુઓ અહેવાલ.....
Advertisement


