Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli : સિંહોમાં CDV જેવા લક્ષણોને લઈ વન વિભાગ એલર્ટ

Amreli :  અમરેલીમાં સિંહોમાં CDV જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે, જેમાં સૌથી વધુ શંકાસ્પદ મોત જસાધાર રેન્જ વિસ્તારમાં નોંધાયા હોવાથી તકેદારીના ભાગરૂપે 22  જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
Advertisement

Amreli :  અમરેલીમાં સિંહોમાં CDV જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે, જેમાં સૌથી વધુ શંકાસ્પદ મોત જસાધાર રેન્જ વિસ્તારમાં નોંધાયા હોવાથી તકેદારીના ભાગરૂપે 22  જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગરની 'વનતારા'ની નિષ્ણાત ટીમ તાત્કાલિક અસરથી જસાધાર પહોંચી ગઈ છે, જ્યાં વનતારાના ડોક્ટરો દ્વારા ખાસ કરીને આઈસોલેશનમાં રહેલા સિંહોના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×