Amreli Letter Kand । સૌથી મોટો ધડાકો, અમરેલી લેટરકાંડમાં ભાજપના નેતાને પત્ર
અમરેલી લેટરકાંડ મામલે હવે રાજકારણ વધારે ગરમાયું
02:47 PM Jan 17, 2025 IST
|
SANJAY
- ભાજપના નેતાઓને લેટર લખી વીરજી ઠુમ્મરે માગ્યો મત
- પાટલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને માગ્યો નેતાઓનો મત
- યુવતીની ધરપકડ કરીને બીજા દિવસે બતાવવામાં આવે છે: ઠુમ્મર
Amreli: અમરેલી લેટરકાંડ મામલે હવે રાજકારણ વધારે ગરમાયું છે. લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપના નેતાઓને લેટર લખી વીરજી ઠુમ્મરે મત મંગ્યો છે. પાયલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને નેતાઓનો મત માંગ્યો છે.
Next Article