Amreli : સાંસદ Bharatbhai Sutariya પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, નુકસાનની મેળવી માહિતી
અમરેલીમાં ભારે વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સાંસદ ભરત સુતરીયાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે.
Advertisement
અમરેલીમાં ભારે વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સાંસદ ભરત સુતરીયાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. ધારી, ચલાલા અને ખાંભા વિસ્તારની સાંસદ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. દરમિયાન, રાજુલા અને જાફરાબાદમાં સ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનની માહિતી મેળવવામાં આવી. સાંસદે અધિકારીઓને તાત્કાલિક રાહત કામગીરી કરવા સૂચના આપી છે. સાથે જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા કડક આદેશ આપ્યા છે. તૂટેલા રોડ રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી છે......જુઓ અહેવાલ....

