Amreli : જૂથવાદની ચર્ચાઓ વચ્ચે ત્રણ દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા એકસાથે
અમરેલી જિલ્લાનું ગૌરવ એવા ઊર્જામંત્રી કૌશિક વેકરીયા અમરેલી જિલ્લાના આંગણે પધારતા લાઠી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
07:30 PM Oct 20, 2025 IST
|
Vipul Sen
અમરેલી જિલ્લાનું ગૌરવ એવા ઊર્જામંત્રી કૌશિક વેકરીયા અમરેલી જિલ્લાના આંગણે પધારતા લાઠી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલીનાં ઇશ્વરિયા ખાતે જૂના જોગીઓએ કૌશિક વેકરીયાનું સ્વાગત કર્યું હતું. દિલીપ સંઘાણી, રાજકોટનાં સાંસદ પરસોતમ રૂપાલા, ડો.ભરત કાનાબારે સ્વાગત કર્યું હતું. કૌશિક વેકરીયાએ રૂપાલા અને સંઘાણીને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા... જુઓ અહેવાલ...
Next Article