ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amul ખવડાવે છે થર્ડકલાસ અનહાઇજેનિક જમવાનું

ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટિનમાં ભોજનની ગુણવત્તા ફરીથી સવાલોમાં છે. આજે વિધાનસભાની કૅન્ટિનમાં પીરસાયેલા નાસ્તામાંથી ફરી વાળ નીકળવાની ઘટના બની છે. નાસ્તામાં સેવ ખમણીમાંથી વાળ નીકળવાની આ ઘટના પછી, કેટલાયે ધારાસભ્યો અને સ્ટાફમાં રોષનો માહોલ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ...
12:01 PM Aug 23, 2024 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટિનમાં ભોજનની ગુણવત્તા ફરીથી સવાલોમાં છે. આજે વિધાનસભાની કૅન્ટિનમાં પીરસાયેલા નાસ્તામાંથી ફરી વાળ નીકળવાની ઘટના બની છે. નાસ્તામાં સેવ ખમણીમાંથી વાળ નીકળવાની આ ઘટના પછી, કેટલાયે ધારાસભ્યો અને સ્ટાફમાં રોષનો માહોલ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ...

ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટિનમાં ભોજનની ગુણવત્તા ફરીથી સવાલોમાં છે. આજે વિધાનસભાની કૅન્ટિનમાં પીરસાયેલા નાસ્તામાંથી ફરી વાળ નીકળવાની ઘટના બની છે. નાસ્તામાં સેવ ખમણીમાંથી વાળ નીકળવાની આ ઘટના પછી, કેટલાયે ધારાસભ્યો અને સ્ટાફમાં રોષનો માહોલ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પછી કૅન્ટિનની સફાઈ અને હાઇજીન મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

Tags :
AmulGujarat vidhansabhaQuality of foodunhygienic food
Next Article