ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભુજોડી ખાતે આહીર કન્યા વિદ્યાલયમાં અંગદાન કાર્યક્રમ યોજાયો

અંગદાન મહાદાનને લઈને ભુજ (Bhuj) તાલુકાના ભુજોડી (Bhujodi)ખાતે આવેલા આહિર કન્યા વિદ્યાલય ખાતે અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ(Dilipbhai Deshmukh)નો એક માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોત્યારે આજે આહિર કન્યા વિદ્યાલય (Ahir Kanya Vidyalay)ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દિલીપભાઈ દેશમુખે અંગદાન મહાદાન નું મહત્વ સમજાવ્યું હતું અને સૌ લોકો અંગદાન કરે તે માટેની અપીલ કરી હતી આહિર કન્યા વિદ્યાલયના બાબુભà
06:04 PM Sep 22, 2022 IST | Vipul Pandya

અંગદાન મહાદાનને લઈને ભુજ (Bhuj) તાલુકાના ભુજોડી (Bhujodi)ખાતે આવેલા આહિર કન્યા વિદ્યાલય ખાતે અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ(Dilipbhai Deshmukh)નો એક માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ત્યારે આજે આહિર કન્યા વિદ્યાલય (Ahir Kanya Vidyalay)ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દિલીપભાઈ દેશમુખે અંગદાન મહાદાન નું મહત્વ સમજાવ્યું હતું અને સૌ લોકો અંગદાન કરે તે માટેની અપીલ કરી હતી આહિર કન્યા વિદ્યાલયના બાબુભાઈ ભીમાભાઇ હૂંબલ, શિવજીભાઈ આહીર ,રાણાભાઇ ,હમીરભાઈ ડાંગર ,જીવાભાઇ આહીર જ્યોતિબેન, કિરણબેન રાસ્તે ,જયાબેન મહેરીયા ,બાબુભાઈ સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે  સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Tags :
AhirKanyaVidyalayaAnorganBhujodidonationprogramGujaratFirst
Next Article