Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Analysis With Vikas Makwana : પત્ની અને પ્રેમીનું કાવતરું? મોબાઈલથી ખુલ્યો મોનૂની હત્યાનો ભેદ

હરિયાણાના રેવાડી જિલ્લામાંથી ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જડથલ ગામના 21 વર્ષીય મોનૂની લાશ આસલવાસ નહેરમાંથી મળી આવી હતી.
Advertisement

હરિયાણાના રેવાડી જિલ્લામાંથી ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જડથલ ગામના 21 વર્ષીય મોનૂની લાશ આસલવાસ નહેરમાંથી મળી આવી હતી. શરૂઆતમાં આ ઘટના અકસ્માત અથવા ડૂબી જવાથી મોત જેવી લાગી રહી હતી, પરંતુ પરિવારની શંકા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. મોબાઈલ લોકેશન, CDR અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે હત્યાના કાવતરાનો પર્દાફાશ થયાનો દાવો કર્યો છે. આ કેસમાં મૃતકની પત્ની, તેના કથિત પ્રેમી અને અન્ય બે સાથીઓ સામે હત્યાનું ષડયંત્ર રચ્યાના આરોપ લાગ્યા છે........જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×