Anand: શુભયાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા નાટક
આણંદમાં STતંત્રનું સ્વચ્છતા મામલે અનોખું ફોટોસેશન જોવા મળ્યું છે. શુભયાત્રા સ્વચ્છયાત્રા કાર્યક્રમને સફળ બનાવવા નાટક કરવામાં આવ્યું હતું. ફોટા પડાવવા STતંત્રએ જાતેજ બસ મથકમાં કચરો નાંખ્યો હતો. અને સાંસદ અને ધારાસભ્ય સાથે સફાઈ કરવાનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. જાતે...
Advertisement
આણંદમાં STતંત્રનું સ્વચ્છતા મામલે અનોખું ફોટોસેશન જોવા મળ્યું છે. શુભયાત્રા સ્વચ્છયાત્રા કાર્યક્રમને સફળ બનાવવા નાટક કરવામાં આવ્યું હતું. ફોટા પડાવવા STતંત્રએ જાતેજ બસ મથકમાં કચરો નાંખ્યો હતો. અને સાંસદ અને ધારાસભ્ય સાથે સફાઈ કરવાનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. જાતે જ કચરો નાંખવાનો વીડિયો વાયરલ થતા પોલ ખુલી છે.
Advertisement
Advertisement


