ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ માફી ન માંગતા મોરબી પાટીદાર સમાજમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ રોષ

કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દિકરીઓ માટે કરેલી ટિપ્પણી મામલે મોરબી પાટીદાર સમાજ રોષે ભરાઈ છે. ટિપ્પણા મામલે આવનારા દિવસોમાં પાટીદાર સમાજ હાઈકોર્ટમાં જવાનું વિચારી રહી છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ કહ્યું કે, અમે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનક્ષીનો દાવો પણ કરવાના છીએ....
10:41 PM Apr 02, 2024 IST | Hardik Shah
કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દિકરીઓ માટે કરેલી ટિપ્પણી મામલે મોરબી પાટીદાર સમાજ રોષે ભરાઈ છે. ટિપ્પણા મામલે આવનારા દિવસોમાં પાટીદાર સમાજ હાઈકોર્ટમાં જવાનું વિચારી રહી છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ કહ્યું કે, અમે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનક્ષીનો દાવો પણ કરવાના છીએ....

કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દિકરીઓ માટે કરેલી ટિપ્પણી મામલે મોરબી પાટીદાર સમાજ રોષે ભરાઈ છે. ટિપ્પણા મામલે આવનારા દિવસોમાં પાટીદાર સમાજ હાઈકોર્ટમાં જવાનું વિચારી રહી છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ કહ્યું કે, અમે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનક્ષીનો દાવો પણ કરવાના છીએ. તેમણે કહ્યું કે, અમે PIL પણ દાખલ કરવાના છીએ જેથી કાજલ હિન્દુસ્તાનીને સ્ટેજ ઉપરથી બોલવાની પાબંદી આવે.

આ પણ વાંચો - Kajal Hindusthani : મારુ નામ કાજલ હિન્દુસ્થાની છે અને તેથી હું હિન્દુઓ માટે લડતી રહીશ

આ પણ વાંચો - ‘ધ કેરાલા સ્ટોરી’ દેશની સચ્ચાઇ છે અને સચ્ચાઇની લોકોને જાણ થવી જરુરી—કાજલ હિન્દુસ્તાની

Tags :
controversial commentFIRGujaratGujarat Firsthate speechinflammatory speechKajal HindustaniKajal Hindusthanilove jihadmorbiMorbi Patidar communityPatidar SamajpoliceViral Clip
Next Article