Aniruddhsinh Jadeja Surrender: મોટો ટ્વિસ્ટ અનિરુદ્ધસિંહને આજે જ કરવું પડશે સરેન્ડર!
પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસમાં રાજકોટ જિલ્લાના રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરને લઈ ટિ્વસ્ટ યથાવત છે.
12:26 PM Sep 19, 2025 IST
|
Vipul Sen
Rajkot : પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસમાં (Popatlal Sorathia Case) રાજકોટ જિલ્લાના રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાના (Aniruddhasinh Jadeja) સરેન્ડરને લઈ ટિ્વસ્ટ યથાવત છે. ગઈકાલે મોડી સાંજે એવા સમાચાર આવ્યા હતા કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ગુજરાત હાઈકોર્ટનાં અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનાં આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપી દીધો છે. જો કે, હવે એવા અહેવાલ છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર મામલે સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે પરત ખેંચાયો છે... જુઓ અહેવાલ...
Next Article