Gujarat Local Body Election : Rajkot માં Anjaliben Rupani એ મતદાન કર્યું
Gujarat Local Body Election : રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) માટે ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ (Anjaliben Rupani) પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Advertisement
Gujarat Local Body Election : રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) માટે ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ (Anjaliben Rupani) પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંજલીબેને રાજકોટના વોર્ડ નંબર 10 ના ઉમેદવાર (Ward No. 10 Candidate) સાથે મતદાન મથક પર પહોંચીને પોતાનો વોટ આપ્યો હતો....જુઓ અહેવાલ
Advertisement


