Operation Sindoor અંગે વધુ એક સૌથી મોટો ખુલાસો
Operation Sindoor ને લગતી સૌથી મોટી માહિતી સામે આવી છે. ભારતનો પ્રચંડ પ્રહાર થવાનું બહુ પહેલાં જ નક્કી હતું !
09:00 PM May 15, 2025 IST
|
Vipul Sen
Operation Sindoor ને લગતી સૌથી મોટી માહિતી સામે આવી છે. ભારતનો પ્રચંડ પ્રહાર થવાનું બહુ પહેલાં જ નક્કી હતું ! વડાપ્રધાન મોદીએ સાઉદી અરબમાં જ નિર્ણય લીધો હતો! ઓપરેશન સિંદૂર અંતર્ગત સૂત્રોનાં આધારે રોચક જાણકારી સામે આવી છે. પહલગામ હુમલો થતા જ વડાપ્રધાને સાઉદીમાં નક્કી કર્યું હતું કે....જુઓ અહેવાલ..
Next Article