ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર Kirti Patel સામે વધુ એક ગુનો દાખલ

Surat : સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો અને વિવાદો માટે જાણીતી 'ટિકટોક ગર્લ' કીર્તિ પટેલ (Kirti Patel) સામે પોલીસની કાર્યવાહી વધુ કડક થઈ છે. હાલ પાસા એક્ટ હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. આ ગુજરાતમાં તેની વિરુદ્ધ નોંધાયેલો 10મો કેસ છે.
04:46 PM Dec 04, 2025 IST | Hardik Shah

કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વેપારી અલ્પેશ ડોંડા (રેતી-કપચીના વેપારી)એ કીર્તિ પર ધમકી, અપશબ્દો અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના આરોપ લગાવ્યા છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :  Surat: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, ગુજરાતમાં 10મો કેસ નોંધાયો
Tags :
Gujarat FirstKIRTI PATELSocial Media Star Kirti PatelSurat
Next Article