Surat માં શાહ દંપતી સામે ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક ગુનો દાખલ
Surat માં સિલ્વર સ્ટોન આર્કેડમાં "શાહ ઇન્વેસ્ટમેન્ટ"ના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ચલાવનાર શાહ દંપતીનું કરોડો રૂપિયાનું કૌભાંડ ખુલ્લું પડ્યું છે.
09:00 PM Sep 03, 2025 IST
|
Vipul Sen
Surat ના સિંગણપોર-કોઝવે રોડ પર આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં "શાહ ઇન્વેસ્ટમેન્ટ"ના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ચલાવનાર શાહ દંપતીનું કરોડો રૂપિયાનું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. હાર્દિક શાહ અને તેમની પત્ની પૂજા શાહે ગુજરાતી કલાકારો જેવા કે જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી, પૂજા જોશી અને સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની (ખજૂરભાઈ)ના નામનો ઉપયોગ કરીને પ્રચાર વીડિયો બનાવીને લોકો સાથે છેતરીપીડી કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે.
Next Article